નારી – અદભતુ અને મજબતુ શક્તતનુું સ્વરૂપ...
નારી એ માાઁ જગદુંબાની શક્તતનુું સ્વરૂપ છે. નારી શક્તતની સરાહના, નારીના સન્માન ...
Harsh Sanghavi
નારી એ માાઁ જગદુંબાની શક્તતનુું સ્વરૂપ છે. નારી શક્તતની સરાહના, નારીના સન્માન કરવા અને નારીના આત્મવવશ્વાસને બલુ દું કરવાનો દદવસ એટલે આંતરરાષ્ટ્રીય મદહલા દદવસ.
આજની નારી દરેક પ્રવવૃિ જેવી કે વશક્ષણ, રાજકારણ, મીદિયા, કળા અને સસ્ું કૃવત, સેવાના ક્ષેત્રોમા, વવજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રો વગેરેમાું ભાગીદારી લઈ રહી છે, જેના કારણે તે પોતાના જ્ઞાન, સમપણપ અને શક્તતથી સમાજને બદલવા સક્ષમ છે. અગાઉના સમયમાું દીકરીને સાપનો ભારો સમજવામાું આવતો હતો જયારે આજના નવભારતમાું પદરક્સ્થવત બદલાઈ છે. આજે મદહલાઓ અનેક જગ્યાએ મોભાનુું સ્થાન ધરાવે છે. પોતાને શુું બનવુું છે તે પોતે જ નક્કી કરે છે. સમાજ જીવનના દરેક ક્ષેત્રમાું દરેક ભવૂમકા સચોટ રીતે વનભાવી સ્વમાનભેર જીવન જીવી રહી છે. મદહલાઓ પોતાના મનમાું ઉદ્ભવલે પ્રશ્નોને વાચા આપીને વવશ્વને પોતાની શક્તત બતાવી રહી છે અને નવી દદશામાું સદિય બની છે. પોતાની તાકાત અને દહિંમતનો પરચો દુવનયાની બતાવી રહી છે.
આજની નારી દેશના ઉજ્જવળ ભવવષ્ટ્યમાું પોતાનુું યોગદાન આપી રહી છે. આધવુનક યગુ માું મદહલાઓએ પ્રગવતની હરણફાળ ભરી છે, તે જોઈને સૌને કુંઇકને કુંઇક કરવાની પ્રેરણા મળે છે તમે જ એમની કાયશપ, જીવનશૈલી અને પ્રગવતના વશખરોની તત્પરતા, વનષ્ટ્ઠા, પ્રયાસો અને એમનુું પરુ ુષાથપ જોઈને કરોિો અન્ય મદહલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. મદહલાઓની ભવૂમકા અને સમાજના વવકાસમાું ફાળો નોંધપાત્ર રહ્યો છે. ઉદ્યોગથી લઈને સમાજ કલ્યાણ સધુ મદહલાઓ આજની માનવજાવતના વવકાસમાું મહત્વની ભવૂમકા વનભાવી રહી છે.
આંતરરાષ્ટ્રીય મદહલા દદવસ પર આજે કેટલીક મદહલાઓ પર એક નજર નાખીએ જે તેમના સતત પ્રયત્ન અને ખતું દ્વારા સમાજમાું નોંધપાત્ર સ્થાન અને ઓળખ પ્રાપ્ત કરવામાું સફળ રહી છે.
પ્રેરણાદાયી મદહલા
1. એસ.ટી બસ ચલાવતા પ્રથમ મદહલા.
ગજુ રાતના શ્રી જમનાબેન બ્રિજવાસી, એક એવુું નામ જેમણે આપબળે નવી ઓળખ પ્રાપ્ત કરી મદહલાઓ માટે આદશપ બન્યા. તેઓ ગજુ રાત રાજ્યના પ્રથમ મદહલા બન્યા જેમણે ભારે વાહનો ચલાવવા માટેનુું લાઇસન્સ મેળવીને ગજુ રાત એસ.ટી. વનગમના પહલે બસ ડ્રાઈવર બન્યા હતા. શ્રી જમનાબેન હાલમાું નોકરીમાથું વનવતૃ થઇ ગયા છે, પરુંતુ એમનુું સાહસ અને જીવન લાખો મદહલાઓને પ્રેરણા પરુ પાિે છે.
2. દૂધ ભરાવી કરોિપવત બનેલા મદહલા.
શ્રી નવલબને ચૌધરી, એક એવુું નામ જે પશપુ લનનો વ્યવસાય કરીને મદહને લાખો અને વષે કરોિો રૂવપયાની કમાણી કરે છે. શહરે માું રહતે ભણેલા ગણેલા લોકોને હજાર રૂવપયા કમાતા પરસેવો આવી જાય છે ત્યારે બનાસકાઠું ની મદહલા પશપુ લક શ્રી નવલબેન માત્ર દૂધ ઉત્પાદન થકી કરોિો રૂવપયાની કમાણી કરે છે. તેઓ એક સક્ષમ અને આત્મવનભરપ મદહલા છે, જે મદહને એક લાખ કરતાું વધુ પસૈ પોતાને ત્યાું કામ કરતાું લોકોને પગાર રૂપે ચકુ વે છે. દેશભરની મદહલાઓ માટે શ્રી નવલબેન ચૌધરી પ્રેરણાસ્ત્રોત છે.
3. 'શી ટીમ' - પ્રજાની રક્ષા કરતી એક સશતત અને સસુ જ્જ ટીમ.
'શી ટીમ' એટલે મદહલાઓ દ્વારા, મદહલાઓ થકી અને મદહલાઓ માટે જ કાયરપ ત એવી પોલીસ વવભાગની 'મદહલા પોલીસ' દ્વારા બનાવવામાું આવેલ એક સશતત અને સજ્ જ ટીમ. રાજ્ય અને શહરે માું કોઇપણ પ્રકારની અઘદટત ઘટનાઓ ન બને તે માટે આ શી ટીમ સતત સદિય રહીને સેવાકીય કામગીરી સપુરે વનભાવી રહ્છે. આ ટીમનો મળૂ ઉદેશ્ય એ છે કે મદહલાઓની સરુ ક્ષા કરવી અને તેમનુું રક્ષણ કરવ. કોલેજ કેમ્પસ, પી-હોસ્ટેલ, જાહરે સ્થળો, બાગ-બગીચા, શોવપિંગ મોલ, દરવરફ્રન્ટ અને જાહરે જગ્યાઓ પર કોઇપણ મદહલાઓ સાથે છેિતીના બનવા ન બને તે માટે આ શી ટીમ દદવસ રાત સતત પેરોબ્રલિંગ કરે છે. ગવનપ વાત છે કે આજે મદહલા જ મદહલાઓનુું રક્ષણ કરવા સક્ષમ બની છે.
4. વસહિં ની મલમપટ્ટી કરતાું પ્રથમ મદહલા રેસ્યુ ફોરેસ્ટર.
શ્રી રસીલાબેન વાઢેર, એક એવુું નામ જેમને ગીરની વસિંહણ- ધ લાયન તવીન ઓફ ઇન્ન્િયા જેવુું બ્રબરુદ મળયુું છે. તેઓ દેશના પ્રથમ મદહલા રેસ્યુ ફોરેસ્ટર છે. જે જગું લમાું રહીને દહિંમત અને અનભુ વથી વસિંહ, દીપિો, અજગર જેવા વન્યપ્રાણીઓના ઓપરેશન કરે છે ૧૦૦૦ થી વધુ રેસ્યુ ઓપરેશન કયાપ છે. તેઓ કહે છે કે "મને ક્યારેર લાહ્યો નથી. ચેલેન્જવાળી કામગીરી ગમે છે. પરુ ુષ પ્રધાન સમાજમાું આશ્ચયપ પમાિે તેવી વાત છે કે વસિંહ, દીપિા જેવા દહિંસક પ્રાણીઓના રેસ્યુ ટીમમાું એક માત્ર મદહલા રસીલાબને હતા. તેમણે રેસ્યુ ટીમના લીિર તરીકે પણ ફરજ બજાવી છે.
5. રાજ્યના પ્રથમ મદહલા જી.પી.
શ્રી ગીથા જોહરી, એક એવુું નામ જેઓ રાજ્યના પ્રથમ જી.પી બન્યા હતા. શરૂઆતમાું તેઓ આઈ.પી.એસ હતા, પરુંતુ સારી કામગીરીના કારણે તેમની બળતી જી.પી પોસ્ટ માટે કરવામાું આવી હતી. એક મદહલાનુું જી.પી બનવુું એ ના માત્ર પોલીસ વવભાગ માટે પણ સમગ્ર સમાજ અને દેશ માટે ગૌરવની વાત છે. જે કેટલીય મદહલાઓને પ્રેરણા પરુ પાિે છે.
6. એક ગજુ રાતી છોકરી, જેણે ભારતીય દિકેટ ટીમનુું પ્રવતવનવધત્વ કય.
શ્રી યાક્સ્તકા ભાદટયા, એક એવુું નામ જેણે દિકેટ જગતમાું ગજુ રાતનુું નામ રોશન કયું હત. યાક્સ્તકાને નાનપણથી જ દિકેટ પ્રત્યે લગાવ હતો એટલે સખત મહને ત કરો. જેના પદરણામરૂપે ૧૧ વષનપ ઉમરમાું જ વિોદરાની અંિર ૧૯ માું જગ્યા મેળવી હતી. ૨૧ વષનપ વયે ઇન્તેનેશાનલ વન ટી ૨૦ અને ટેસ્ટ ફોરમેટમાું ભારતીય દિકેટ ટીમનુું પ્રવતવનવધત્વ કયુંુ હતી. છેલ્લા ઘણા વષોથી તે બરોિા દિકેટ એસો.નુું પ્રનીધીત્વા કરે છે. આઈ.સી.સી વવમેન્સ વન દિકેટ વલ્પ કપ વષાપ ૨૦૨૨ માટે પણ યાક્સ્તકાની પસદું ગી થઇ હતી. આમ ઘણીબધી જગ્યાએ પ્રવતવનવધત્વ કરીને ગજુ રાતનુું નામ રોશન તો કયું છે, પરુંતુ લાખો છોકરીઓને જીવનમાું પોતાના સ્વપ્ન સાકાર કરવાની પ્રેરણા પરુ પાિી છે.
આમ, મદહલા શક્તતના અનકે ઉદાહરણો છે જે સાબ્રબત કરે છે કે માત્ર પરુષ જ નદહ પણ મદહલાઓ બદલતા ભારત સાથે તાલથી તાલ વમલાવીને ચાલી રહી છે તમે જ નવભારતમાું મજબતુ શક્તત બનીને ઉભરી આવી છે.
નારી એ માાઁ જગદુંબાની શક્તતનુું સ્વરૂપ છે. નારી શક્તતની સરાહના, નારીના સન્માન ...
આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ધર્મપ્રેમી જનતા માટે આપણા રાજ્ય...
Sports have always occupied a special place in our hearts. Gujarat's government observed that the National Games had not been held in the previous seven years due to the epidemic and other circumstances. In ord...
પીએમ આવાસ યોજના થકી મળ્યો આધાર.
આજની સવાર ૧ લાખ ૪૧ હજાર ૭૦ પરિવારો માટે એમના જી...